Gujarati Quote in Thought by Vyas Kinju

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તે વિદાય ના દિવસે _


એ પિતાએ પોતાના ઘરની ખુશી આપી દીધી.
પોતાની ઢીંગલી આપી દીધી .
પોતાના કાળજા નો કટકો આપી દીધો .
પોતાના ઘરનો ઝળહળતો દીવો આપી દીધો .

છતાં પણ લોકો પૂછતા હતા કે શું આપ્યું?

Vyas kinjal

#પોતે

Gujarati Thought by Vyas Kinju : 111448444
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now