Gujarati Quote in Motivational by Khushbu Shah

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીંદગી ના સુખદ ૨૧ દિવસો
‌(લોકડાઊન)

પોતાની જાતમાં પોતાને શોધવાનો સમય મળ્યો છે,

પોતાના જ ઘરમાં પોતાના લોકોને મળવાનો સમય મળ્યો છે.

પોતે જ પોતાને પ્યારા થવાનો સમય મળ્યો છે,

પોતાના ઘરમાં પોતાના લોકોને મદદ કરવાનો સમય મળ્યો છે.

પોતાના માણસો સાથે પોતીકા થવાનો સમય મળ્યો છે.

પોતાના ઘરમાં પોતાની પ્યારી (અમુલ્ય) વસ્તુઓને માણવાનો સમય મળ્યો છે,

પોતાની ઘરની બાલ્કનીમાં કે અગાશી માંથી
પોતાની સોસાયટી ને માણવાનો સમય મળ્યો છે.
અંતમાં, પોતાને પામવાનો સુખદ સમય મળ્યો છે.
તો મિત્રો માણો પોતાની જાતને, પોતાની સાથે અને પોતાની માટે....

#પોતે

Gujarati Motivational by Khushbu Shah : 111448368
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now