Gujarati Quote in Poem by Vrajesh Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જાગતો ઉઠતો દોડતો પડતો
સૂતો કરતો હું આમ કરું,

હસવું રડવું ફરવું ખાવું,
જીવવાનું તો હું ક્યારે કરું,

વિચાર્યું સમજાવ્યું હુફાવ્યું મનાવ્યું,
કલમ આપી લખવાનું કરાવ્યું,

મથતા કરતા મળ્યું એવું નજરાણું,
મૂકબધિર હું, છતાં શબ્દ મારા છે કટાણું,

મૂકતા કલમ કહું પહેલાનું,
શોધો જવાબ, જે કોઈ સવાલ વિનાનું.
✍️ Vrajeshable
#myself

Gujarati Poem by Vrajesh Patel : 111448177
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now