#પોતે
આજે મેં મને પોતાને એક સવાલ કર્યો.
કુદરતે આપણને જ્યારે બદલાવાનો મોકો આપ્યો છે ત્યારે આપણે પોતે થોડાક બદલીએ.
*હવે આપણી પોતાની જવાબદારી બને છે કે આપણી માટી એટલે કે આપણી પોતાની પૃથ્વી નું જતન કરીએ.
*હવે ફરી હરિયાળી ક્રાંતિ લાવીએ અને પોતાની ધરા ને લીલી છમ બનાવીએ,
* પોતાની નદીઓ ને સ્વચ્છ બનાવીએ.
* પોતાના બાળકો ને યોગ, વેદ, તથા ગ્રંથો નું મૂલ્ય સમજાવીએ અને બને તો તેના શિક્ષણ વિષે વિચારીએ.
* જીવન ફરી શરૂ થાય ત્યારે વાહનો ના ખોટા ઘોંઘાટ થી અવાજ નું પ્રદૂષણ ન કરીએ.
* આપણી પોતાની સભ્યતા 'નમસ્તે' થી સૌનું અભિવાદન કરીએ.