ધ્યાન સે કર ના....
ધ્યાન થી જજે, ધ્યાન થી આવજે
ધ્યાન થી બોલજે,ધ્યાન *થી* સંભાળ જે
ધ્યાન થી ખાજે જે ,ધ્યાન થી પીજે
ધ્યાન થી બેસજે ,ધ્યાન થી ઊઠ જે,
ધ્યાન થી ચાલ જે ,ધ્યાન થી વાંચ જે
જોયુ.., બધા કર્મ માં ધ્યાન હે પણ આપણે ધ્યાન જ નહીં દેતા....
✍️N.h.guru