......................................#પોતે ....................................
.....................................................................................
આટલી હરીફાઈ હશે જીવનની એવી ખબર થોડી ના હોય?
હરીફો જ સામે આપણા નીકળશે એવી ખબર થોડી ના હોય?
પંથ હતો જીવનનો બહુ લાંબો પણ આટલો કાંટાળો હશે એવી ખબર થોડી ના હોય?
જેને પોતાના માની આગળ કર્યા એજ પાછળથી ધક્કો દેશે એવી ખબર થોડી ના હોય?
સમજાઈ ગયું બધું જીવનમાં એટલે આગળનું ભૂલાય જવાય એવી ખબર થોડી ના હોય?
અનુભવ થયેલા કડવા જીવનના આમ પોતે જ ભૂલી જાવ એવી ખબર થોડી ના હોય?
#પોતે
.....મનીષ ગૌસ્વામી