Gujarati Quote in Blog by Asmita Ranpura

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#પોતે ....
સમય હસાવે
સમય રડાવે
માનવી ને સમય કરાવે ખેલ નીત નવા
સમય ની ચાલ
સમય ની ઢાલ
સમય ની આ તો સોગઠાં બાજી
સમય ની સંગાથે
સમય ના સહારે
માનવી પોતે સમય ની કઠપૂતળી
સમય છે મોહક
સમય છે પરિક્ષા
માનવી પોતે રહ્યો કર્મ ને આધિન..
"Asi"

Gujarati Blog by Asmita Ranpura : 111447770
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now