જે હતુ એની કદર ન કરનાર અને જે આંખોનો ખોટો ભ્રમ હતો એને સાચું સમજનાર હું #પોતેજ તો હતો....
કોઈ પારકાના ખોટા પ્રેમ ને મેળવવા માટે સાચા પ્રેમ ને અવગણના કરનાર એ હું #પોતેજ તો હતો...
માતાપિતાની લાગણીઓને દુભાવનાર બીજું કોઈ નહીં, એ બદનશીબ વ્યક્તિ હું #પોતેજ તો હતો....
ભાવિન
#પોતે