પ્રભુ કહે તે મને ક્યારેય ખોળવા નો આદર કર્યો અને હું ના મળ્યો તું મારી તરફ એક ડગલું ચાલ હું દસ ડગલા ચાલીસ માટે તારે પોતે જ પોતાનું કલ્યાણ ઇચ્છવું હોય તો " સમર સમર સદગુરુ સાહેબ કો, ક્યા મુખ બક બક કરતા હૈ , નિશદિન કાલ ખડા શિર ઉપર, તાતે કયું નહીં ડરતા હૈ . "
#પોતે