Hindi Quote in Poem by Udit Shah

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Hindi daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ક્યા સુધી જીવશો લોકોને માટે,
ક્ષણ ભર તો જીવી લો પોતાના માટે

ક્યા સુધી કહેશો ખોટી હા મા હા,
કયારેક તો બોલો સાચકલી ના

ક્યા સુધી ભરશો બીજાના ઠામ,
કદી તો લાવો હૈયે થોડી હામ

અરે ક્યા સુધી બેસી રહેશો ખાલી ઈશ્વરને નામ,
હવે તો કરો યાર પોતાના કામ

-ઉદિત

#પોતે

Hindi Poem by Udit Shah : 111447453
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now