" પ્રેમની કબૂલાત...!! "
આંખોથી આંખોને સરનામે...
આવી ને અટકી એક વાત...!!
મીઠું તેનું મલકાવું ને પ્રેમાળ સ્પર્શ...
અનુભૂતિ સ્નેહની આજે પણ અકબંધ..!!
ચાલી તેનો હાથ પકડી...
કરી દિવસ ને રાત તેને નામ...!!
મૌનને વાચા મળી ને...
કહી દીધી મેં બધી વાત...!!
થઇ પ્રેમની કબૂલાત...
ને જિંદગી બસ તેને નામ...!!
- જસ્મીન