*એક પ્રાર્થના*
ઓ મારી ચેહર મા અમને સદ્બુદ્ધિ સાથે સમજ આપ...આજની પરિસ્થિતિમાં એમને એકજૂટ રહેવાનું બળ આપ અને અમારા છીછરાપણામાંથી અમને મુકત કર....સત્યના સાથી બની સારાં કર્મો કરીએ અને આ મહામારીમાં થી બહાર નિકળવાની શક્તિ આપ...
અમે આ માનવજાત નાં રખેવાળ અને સંવર્ધક બની રહીએ માટે સાર્મથ્ય આપ અને એ માટે સાવચેતી રાખીએ એ જ્ઞાન આપ..
સત્ય અને કર્મો નાં ફળનાં કયારે પારખાં ન હોય....
દિલની પોકારનો સાત્વિક ભાવનાનનો ભાવ સાંભળીને અમારી રક્ષા કરો..
હે ચેહર મા અમને તારી શરણમાં લઈ ને આ મહામારીમાં થી બચાવી અભય વર પ્રદાન કરો...
ચેહર માતા અમને દોષમુકત
બુદ્ધિ પ્રદાન કરો અને સર્વ જીવોનું કલ્યાણ કરો.... 🙏🙏🙏🙏🙏