આત્મ નિર્ભર (સેલ્ફ ડેવલપમેન્ટ માટે)
આત્મ વિશ્વાસ મજબૂત કરી લો
પોતાનું કામ પોતે કરો
ઉધાર લેવાનું બંધ કરો
ડર ને બાય બાય કહી દો
દુનિયા ને જે કહેવું હોય એ કહે તમે જેવા છો એવા જ રહો
લોકો શું કહેશે એ બધું ભૂલી જાઓ
બિંદાસ રહો.
રોજ 10 કલાક ની મહેનત તો કરવી જોઈએ.