હે ગોરમા
આવી રહી છે તીજ તમારી
સપના પૂરા થાય છે
તમારી પૂજાથી
મેં પાંચ આંગળીએ
નાગલા તૈયાર.રાખ્યા છે
તમને પૂજવાને
અક્ષત , ", કુમકુમ,ફૂલ
ફળ , ચંદન,મેવા પણ છે સંગાથે
સાથેશ્રધ્ધાનું જળ
છે આસ્થાનો દીવો પણ!
શું ભાવભેર પૂજા અર્ચનથી
મારા સપના પૂરા થાશે?
શું કોઈગેરન્ટી એની છે?