Gujarati Quote in Motivational by Sejal Bhagat

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જો #નસીબ ની વાત આવે તો નામ નું એક નરેન્દ્ર વ્યક્તિ વડાપ્રધાન છે તો બીજું એજ નામ નું વ્યક્તિ ખેતર માં કામ કરતાં જોવા મળશે..
નસીબ પર ભરોસે બેઠા બેઠા કોઈ ખજાનો નથી મળી જતો.. વ્યક્તિ ની મહેનત પર આધાર હોય છે.. હોદ્દા ને કાબિલ બનવું પડે છે... જેમ કહેવાય છે ને કે ભગવાન પણ એને મદદ કરે જે ખુદ ની મદદ કરે.. જો મહેનત હશે તો જ #નસીબ સાથ આપશે.

Gujarati Motivational by Sejal Bhagat : 111446575
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now