Gujarati Quote in Thought by Sejal Raval

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

# નસીબ
કેવું સારું!!! જ્યારે આપણે કોઈ સારુ કાર્ય કરીએ ત્યારે લોકો કહે છે કે કે એના નસીબ તો જો!! અને અમુક વખતે આપણને કાઇ નથી મળતું કે નથી પ્રાપ્ત કરી શક્તા ત્યારે પણ બધોજ દોષ નો ટોપલો ફરી નસીબ!! કઇ નઈ મારા નસીબ માં નહિ હોય પણ ક્યારેય આપણે કર્મ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું જ નથી
પ્રારબ્ધ અને પુરુષાર્થ એ તો સિક્કા ની બે બાજુ છે .
મેહનત વગર ક્યારેય કોઈના નસીબ જો હોય તો પણ સારા ના હોય શકે. વાણી, વર્તન, અને વ્યવહાર પરથી જ આપણા નસીબ બને છે.
અત્યારની અા વર્તમાન ની પરિસ્થિતિ માટે શું આપણે જ ભાગીદાર નથી?? કે એમાં પણ આપણે નસીબ નો જ વાંક કાઢીશું? નસીબ ના નામે કદાચ આપણને છટકતા આવડી ગયું છે મને એવું લાગે છે કે મનમાં સારુ વિચારીને જો સંકલ્પ કરવામાં આવે ને પછી જો નસીબ જેવી વસ્તુ કદાચ હોય તો પણ સાથ આપવા લાગે છે. એટલે જ

Best of luck
ના બદલે
All the best.

Gujarati Thought by Sejal Raval : 111446538
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now