Gujarati Quote in Poem by Sagar Raval

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

( કવિતા)
"આતો મારા નસીબ ની વાત છે"

ઘરમાં હતોને મેઘ વરસ્યો, બહાર નીકળ્યો ને બંધ થયો,
દોસ્ત આ મારા નસીબની વાત છે.

આંખ બંધ કરીને મેઘધનષ્યના અંકોરા પુરાયા, નેન ખોલ્યા ને વાદળ છવાયા,
દોસ્ત આ મારા નસીબની વાત છે .

ભયાનક આવાજથી કાનમાં આંગરા નાખ્યા, ત્યાતો મોરાલો ટહુક્યો ,
દોસ્ત આ મારા નસીબની વાત છે.

કાદવ ની સ્મેલ આવીને નાક ઢાંક્યા, ત્યાતો માટીની મીઠાશ ફુંકાની,
દોસ્ત આ મારા નસીબની વાત છે.

પવન ફુંકાયો ને રેઇન્કોટ પહેર્યો ,ત્યાતો મીઠી વાછરોટ ફૂંકાઈ ,
દોસ્ત આ મારા નસીબની વાત છે.

હા હા દોસ્ત આ તો મારા નસીબની જ વાત છે


-sagar

Gujarati Poem by Sagar Raval : 111446495
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now