#નસીબ
પહેલા તો આજે 24 મે એટલે સુરત તક્ષશિલા માં લાગેલી આગ માં મૃત્યુ પામેલા નાના ભૂલકા ઓના આત્મા ને ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થના 🙏
મારા જ ગામની એક છોકરી પણ ત્યાં તક્ષશિલા માં જ ફેશન ડિઝાઇન નું શીખવા જતી હતી .જે દિવસ આગ લાગી એ દિવસે એ પણ ત્યાં એના કલાસે ગઈ હતી
પણ પાર્કિંગ માં પહોસતા જ એને અને એની ફ્રેન્ડ ને વિચાર આવ્યો કે આજે આપડે ગુલ્લી મારી દઈએ અને બંને ઘરે જતા રહયા .
ઘરે પહોસતા ની અડધી કલાક માં જ એને સમાચાર મળ્યા કે એના ક્લાસ માં આગ લાગી .
આનું નામ નસીબ