જો #નશીબ ની વાત કરવી હોય તો હું ચક્કાસ કહી શકું કે...
કાના જોડે લગન ભલે રુકમણી એ કર્યા હોય પણ કાના નો પ્રેમ તો રાધાના #નશીબ માજ હતો....
આ પ્રેમ જ છે જે ખાલી ને ખાલી #નશીબ થીજ મળે છે જેમાં તમારી મહેનત કામ નથી કરતી,પછી
એ માતાપિતા નો હોય, ભાઈઓ નો હોય, પત્ની કે પ્રેમિકાનો હોય, કે પછી કોઈ સારા મિત્રો નો હોય જે તમને ખાલી તામર #નશીબ પર નિર્ભર છે, સાહેબ..
#ભાવિન ..
#નસીબ