******* નસીબ ******
નસીબ માં નહોતા એજ મળી ગયા,
અને એ જ મારું નસીબ બની ગયા.
હાથ માં હાથ લય ને અમે ફરતા થયા,
જાણે અમે જ નસીબદાર બની ગયા.
એટલા દુર નિકળી ગયા બધુજ વિસરી ગયા,
સુખદુઃખ ના અમે સાથીદાર બની ગયા.
બધુજ વિસરાવી ને દદૅ અમે તેના મા ખોવાઈ ગયા,
મે તો ખોબો ભરીને માગ્યું ને તે દરિયો સુખ નો ભરી ગયા.
નસીબ માં નહોતા એટલે જ મળી ગયા,
અને આજે તે મને નસીબ ના સહારે છોડી ને ગયા.
આજે તે કોઈ નું નસીબ બની ગયા,
અમારા નસીબ માં આસુ છોડી ને ગયા.@