જે વ્યક્તિ કોઈ ગરીબ કે જરૂરત મંદ વ્યક્તિ ને મદદ કરી તેના અંધકાર રૂપી જીવન માં થોડો પ્રકાશ ફેલાવે છે ભગવાન તેમને ક્યારેય દુઃખી થવા દેતો નથી,પોતાના ઘર આંગણે તો દીવા બધા પ્રગટાવે છે પણ કોઈ ગરીબ ના ઘર આંગણે ઉજાસ ફેલાવી જુઓ ઘણી દુઆ ને ખુશ મળશે...Mn ❤️
#પ્રકાશ