Gujarati Quote in Thought by Drashti..

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દરેક વ્યક્તિ ઈશ્વરના ટાઈમઝોન પ્રમાણે ચમકે છે..
કોઈ વિસ વર્ષે 19500ની જોબ મેળવે છે તો કોઈ પચીસ વર્ષની ઉંમરે 32000ની જોબ મેળવે છે.. માટે કોઈની સફળતા જોઈ ડિપ્રેશનમાં આવવું યોગ્ય નથી. ઈશ્વરે દરેકનો સમય નક્કી કરી રાખ્યો છે અને મહેનત કરવાથી જ આગળ વધાય છે..
-#દ્રષ્ટિ

Gujarati Thought by Drashti.. : 111445754
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now