દોસ્તો...
આજકાલ લોકડાઉનમાં સરકારે ઘણી જ છુટછાટ આપી દીધીછે તેથી લોકો તેનો ઘણો જ દુરુપયોગ પણ કરી રહ્યા છે તેનાથી હવે કોરોનાના સંક્રમીત કેસો પણ વધી રહ્યા છે તો હવે ડર એ રહેછે કે સરકાર પાછું ગમે ત્યારે ને તે પણ લાંબા સમય માટે ફરી પાછુ લોકડાઉન જાહેર ના કરી દે 🤔