Gujarati Quote in Poem by Artee Bakshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અપવાદ

લાગણી ગજબ ફસાવે ને લુચ્ચુ હૈયુ માની જાય

સાંજની ખબર પડે તે પહેલા રાત આવી જાય

આમતો સરળ સમજુ પણ આજ બેફામ બનતું જાય

થામવા પરત મથું તે પહેલા હાથ સરતું જાય

અપવાદ ફકત હું જ છું સવારે ચાંદ નજરે થાય---

આવવું વગર દિવાલ ના દિલમાં લગન લાગી હોય

તોપછી નગર રસ્તા જાણવાની મમત ક્યાંથી હોય

હાલમાં અગર મળે એ વીત્યું લેખે લાગી જાય

ફોસલાવ્યો મને એનો વારો તરત આવી જાય

અપવાદ ફકત હું જ છું ઉગમણે ચાંદ નજરે થાય ----

આરતી બક્ષી.

Gujarati Poem by Artee Bakshi : 111445657
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now