#પ્રકાશ
પ્રકૃતિ છે મારી એ જ કે હું પ્રકૃતિ ને
કાયમ પ્રકાશિત કરવા પૂર્વ દિશા માંથી પ્રકાશ લઇ ને આવું છું!!!!!
કોઈ નાં પરોઢ નો પ્રવાસી થઇ ને આવું છું,
કલરવ કરતા પક્ષીઓની સવાર થઇ ને આવું છું,
"સુરજ" બની ને આવું એટલે "ખુદ "નો પ્રકાશ સાથે લઇને દરરોજ સવારે પૃથ્વી ની સફરે આવું છું,
dr. priyanka gorasiya