#પ્રકાશ
પ્રકાશ બની ઝળહળું છું હું તારાં માં જ,
દીવો લઇ ને મને નાં શોધ તું આખી દુનિયામાં,
તું દીવો કરે દરરોજ મારાં મંદિર માં,
અને મારી પાસે થી જ પ્રકાશ ની ભીખ માંગે!!!!
હે માનવ ! જે ઝળહળે છે તારાં ભીતર માં
એને તો ક્યારેક પ્રેમ નો દીવો થી પ્રકાશ આપ!!!!
dr. priyanka gorasiya