" આજથી આરંભ...!! "
સ્નેહના સરવાળાનો આરંભ...
અને અદેખાઇનો અંત....!!
પ્રેમનો આરંભ અને
ગુસ્સાનો અંત....!!
પ્રશંસાનો આરંભ અને
ઈર્ષાનો અંત....!!
માનવતાનો આરંભ અને
અમાનવીય ગુણોનો અંત....!!
અમે પણાંનો આરંભ અને
હું પણાંનો અંત....!!
સકારાત્મક્તાનો આરંભ અને
નકારાત્મકતાનો અંત....!!
હવે થશે.....
સતયુગનો આરંભ
અને કળિયુગનો અંત....!!
- જસ્મીન