#પ્રકાશ
ચાલો એક સાથે બધા આજે સાદ પાડીએ.....
ક્યા અટવાયા છો? , ચાલો એનાં પર પ્રકાશ પાડીએ........
કોરોના ના કેહેર ને અટકાવા એક સાથે હાથ મારીએ........
અંધકાર મા થી હવે આ શહેર બહાર નીકળીએ.............
રહી જાય તમારા મનમા મુંજવણ તો એની ભડાસ આજ બાર કાઢીએ.......
આજે આપણે આપણા જીવન પર પ્રકાશ પાડીએ .........
kp_rocks