Gujarati Quote in Poem by Rajnesh Rathod

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચારોકોર પ્રકાશ પ્રકાશ થઈ ગયો
જેવો મને મારી ભૂલનો એહસાસ થઈ ગયો

મેં જ્યારે પહેલ કરી માફી માંગવાની
તે પણ દિલગીરી થી ભાવુક થઈ ગયો

ઘણા વખતથી બેચેન હતો
પ્રાશ્ચિત કરી હળવો થઈ ગયો

હટી ગયું અંધારું ચારે હૃદય માંથી
ભીતર પણ પ્રકાશ પ્રકાશ થઈ ગયો

મળી ગયો ખુશીઓનો માર્ગ ' રજનેશ '
માફી માંગતા અને માફ કરતા શીખી ગયો

#પ્રકાશ

Gujarati Poem by Rajnesh Rathod : 111445406
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now