Gujarati Quote in News by Mastermind

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજના શબ્દ સમાચાર
#પ્રકાશ : પુલ્લિંગ શબ્દ છે. જેના અર્થ આ પ્રમાણે છે:
૧. અજવાળું, રોશની
૨. ચળકાટ
૩. પ્રસિદ્ધિ
૪. પ્રાગટ્ય
૫. સંગીતમાં એક અલંકાર

અહી આપેલ વિવિધ અર્થ આપને આજનો બાઈટ આપવામાં ઉપયોગી નીવડશે
#પ્રકાશ

Gujarati News by Mastermind : 111445277
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now