બસ આજે, એક જામ તારા નામે થઈ જાય,
મારા અંધકાર માં,પ્રકાશ તારે નામે થઈ જાય
મજા ની, હતી એ ઝીંદગી તારી જોડે મારા સપનાં માં વિતાવેલી,
ઇચ્છિશ હું,કે મળે જ્યારે, તું મને,સપના મારાં, તારે નામે થઇ જાય!!
હવે, કેટ કેટલાં ખત લખીશ, હું, તારા સરનામે,
ટપાલી ને કહી દઉં, કે, તારું સરનામું, મારા સરનામે થઈ જાય 🥰
✍️ અલય
💕ALAYSWORK@YAHOO.COM💕
તારીખ ૨૩ મે ૨૦૨૦
#પ્રકાશ