Gujarati Quote in Blog by Kishan Bhatti

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જગમગતા તારા હવે છુપાઈ રહ્યા છે,
સોનેરી સુરજ પોતાનો પ્રકાશ ફેલાવે છે,
ચંદ્રની ચાંદની પણ તેનું અસ્તિત્વ ગુમાવે છે,
ધરતી પર અજવાળું પથરાય છે,
જાજવાનું જળ પ્રકાશ પડતા ઉડી જાય છે .
#પ્રકાશ

Gujarati Blog by Kishan Bhatti : 111445177
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now