તમારી સવાર એક સુંદર વિચારો થી કરો
1)એટલું વિચારો આજ નો દિવસ બેસ્ટ છે
2)આજે મારે ખુશ રહેવું છે.
3)ગઈ કાલ કરતા આજે વધારે કામ અને મહેનત કરવી છે.
4)જેનો જન્મ દિવસ છે એને વિશ કરવું છે.
5)લડાઈ ઝઘડા માં પડવું નથી
6)નવું કંઈક શીખવું છે.
7)જરૂરિયાતમંદ ની મદદ કરવી છે.
8)પરિવાર સાથે સમય પસાર કરવો છે.
9)પોઝિટિવ રહેવું છે.
10)ભગવાન ને 5 મિનિટ માટે બેસી પ્રાર્થના કરવી.