તારા અહીં આવવાના કેટલા ય અર્થ નીકળે,
ઝળહળતો સુરજ પ્રકાશિત પૂર્ણિમા બને.
સાથ તારો મારા જીવનમાં કૈક એવો મળે,
તું અને હું જાણે સુરજ ચંદ્રનો પ્રકાશ બનીએ.
એ તારું વ્હાલ ભર્યું ચુંબન ઉમંગ કૈક ભરી દેતું,
ઊર્મિઓ જીવનની ફરી જીવંત કરી દેતું બને.
― અપૂર્વ ઓઝા
#પ્રકાશ