કોઈના અશ્રુને છુપાવતા શીખજો,
ક્યારેય કોઈના અશ્રુને પાડતાં માં શીખતા.
કોઈની લાગણીને વાંચતા શીખીજો,
ક્યારેય લાગણીને તરછોડતા ના શિખજો.
કોઈ આવ્યું આપડી પાસે તો નિભાવતા શિખજૉ,
કોઈ બીજાની સાથે પણ રમત કરે,એવું ના શિખજો.
શીખવું હોઈ તો સંકટમાં હાથ પકડતા શીખો,
પહાડ જોઈને હાથ છોડી ભાગતા, ના શીખો.
#શીખો