. *_રમત_*
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
*ઉપરવાળાનો ડર રાખજો* !
*રમત એ પણ જોરદાર રમે છે*.
રમતમાં ક્યારેક લડી શકાય છે,
પણ કોઈના જીવન સાથે રમી ના શકાય.
રમતમાં ક્યારેક રડી શકાય છે,
પણ રમતમાં કોઈને રડાવી ના શકાય.
રમત રમવી હોઈ તો ખુદ સાથે રમી લેવાય,
બીજાની સાથે રમીને, કોઈનું જીવન ના બગાડાય.
*ઉપરવાળાનો ડર રાખજો* !
*રમત એ પણ જોરદાર રમે છે*.
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
_TRUST ON GOD_