Gujarati Quote in Thought by Jinal Desai

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હરખથી મલકાય છે આ માનવી સાત ફેરામાં
કેટલાંય જોવે છે સપનાંઓ માનવી આ‌ સાત ફેરામાં
લોકોના મન હરખાય છે સાત ફેરામાં
સંબંધથી સંબંધ જોડાય છે આ સાત ફેરામાં
સંસ્કૃતિ અને સંસ્કાર જોડાય છે આ સાત ફેરામાં
પણ આજ
છૂટી રહ્યું છે પાછળ કંઈક સાત ફેરામાં
પરિવર્તન દેખાય છે આ સાત ફેરામાં
બદલાયું છે માનવી ત્યારે તો રીતિ બદલાઈ છે સાત ફેરામાં
આજ ચાર ફેરા અહી તો કાલ ત્રણ ફેરા બીજામાં

Gujarati Thought by Jinal Desai : 111444583
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now