#શીખો
*ખાવાની આ બે વનગીઓ પાસેથી શીખો......હો.....ભાઈ.......;
(1) *જલેબી એમ શીખવે છે*
કે તમે જીવનમાં ભલે.
ગમે તેટલા ગુંચવાયેલા
રહો પણ લોકોને તમારી
મીઠાસ જ આપો.👌
(2) *ફાફડા ઈ શીખવે છે.*
કે તમે ભલે ગમે તેટલા
લાંબા થાવ કે પછી મોટા.
બનો પણ લોકો તો..☝🏽
તમને હંમેશા તોડવાના
ભાંગવા...ના....જ...
પ્રયત્નો.કરશે...✍jb✨