Quotes by Janki Bhatt in Bitesapp read free

Janki Bhatt

Janki Bhatt

@jankijbhatt1997gmail.com


બધી વસ્તુ પરથી દિલ ♥️
ઉઠી ગયું છે😔😣
મુશ્કેલ છે મારા મોબાઈલ ઉપર થી.... !!!😍🙈😜😁 ✍️jb✨

#લાયક

ઈશ્વરના લેખ ક્યારે ખોટા નથી હોતા😇
જે આપણી ભલાઈ માટે એને દૂર કરે છે જે આપણા લાયક નથી હોતા..✍️ jb✨

#કિંમતી

જેને લાગણી ની કોઈ કિંમત જ ના હોય તેની સામે
લાગણી ના આસુ ના છલકાવા જોઈએ...
કેમકે તેને ખબર જ નથી કે ....
દિલમાં લાગણીની કેટલી કિંમત હોય છે....✍️jb✨

Read More

#આગળ

જીંદગી માં આગળ વધવાનો 🤔
એકજ રસ્તો છે સાહેબ..
બસ , પાછુ વળી ને જોવાનું છોડી દો....😎

#શરૂઆત

જીંદગી ની શરૂઆત જ માતા - પિતા ♥️થી થાય છે..
કેમકે , બાળક બોલતા શીખે ત્યારે માં💝 અને ચાલતા શીખે ત્યારે પપ્પા 💝 કહે છે અને આ જીવન ની સર્વશ્રેષ્ઠ શરૂઆત છે.. જે શીખવે છે કઈ પણ થાય તે આપડા સાથે છે....😇😇
✍️ jb✨

Read More

#મંદબુદ્ધિ

મંદી આવી છે.....
મંદબુદ્ધિ આવે તો કંગાળ થઈ જાત......✍️jb✨

#જરૂરિયાતમંદ

જરૂરિયાતમંદ અે નથી જે લે છે પણ જરૂરિયાતમંદ અે છે જે આપે છે....✍️ jb✨

#માળો
✍️કેટલો તફાવત છે પંખીમાં અને માણસમાં સાહેબ...
પંખીઓ રોજ અેક એક સળીઓ ભેગી કરીને "માળો"બનાવે છે....
જ્યારે માણસ સળી કરી ને કોઈક નો "માળો" વિખેરે છે......!
Jb✨

Read More

#તોફાનો
તોફાનો તો આવ્યા કરે જિંદગીમાં તમારી પરિક્ષા લેવા માટે આવે છે તો એમનો સામનો કરતા શીખો અને સાથે સાથે જિંદગી ની મજા લેતા રહો because life is very Precious ....
✍️jb✨

Read More

#શકિતશાળી
કોણ વધુ શક્તિશાળી...?
આ વિચારવા કરવા કરતાં પોતાના ધ્યેય ની પ્રાપ્તિ પર ધ્યાન આપો.. સમય આવશે ત્યારે આપોઆપ તેનો જવાબ મળી જાશે😇...........
✍️jb✨

Read More