બધું યાદ રાખવું પીડાદાયક હોય છે ,
યાદોને ભૂલવી પણ જરૂરી હોય છે .

દરેકની ખુશીનો ખ્યાલ રાખવું મુશ્કિલ હોય છે ,
પોતાની ખુશી માટે પણ જીવવું જરૂરી હોય છે .

દુઃખને દબાવી રાખવું કષ્ટદાયક હોય છે ,
દર્દ સમજનાર સામે રડવું પણ જરૂરી હોય છે .

Gujarati Blog by Sonal : 111442990

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now