મારે આંખો મા આશુ રાખવું છે,
મારે હોઠની ઉપર ખોટું સ્મિત રાખવું છે,
મારે હૃદય મા ભરપૂર દર્દ રાખવું છે,
અને કોઈ પુછે આનુ કારણ તો પ્રેમ નુ નામ આપવું છે,
કારણ કે મારે તારુ નામ મારા જીવનમાં હમેશા સર્વોતમ તમ રાખવું છે...
#રાખવું
લી:જય મોદી

Gujarati Quotes by Jay Modi : 111442839

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now