#રાખવું છે મારે મારા દિલ માં તારી યાદો નું સ્થાન
તારી યાદો જ છે મારા જીવવા નો આધાર

#રાખવું છે મારે મારી આંખો માં તારા સમણાં નું ધ્યાન
તારા સમણાં જ છે મારા જીવનનો સાર

#રાખવું છે મારે મારા હોઠો પર તારા સ્મિત નું માન
તારુ સ્મિત જ છે મારા હૈયા નો ધબકાર

#રાખવું છે મારે મારા શ્વાસ માં તારી ખુશ્બુ નું પાન
તારી ખુશ્બુ થી મહેકે છે મારો સંસાર

...✍️વિ. મો. સોલંકી "વિએમ"

#રાખવું

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111442652

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now