Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

છું માનવ એટલું તો બસ યાદ રાખવું.
વળગણ નિરાશાનું સદા બાદ રાખવું.

શ્રેષ્ઠ સર્જન છે ઈશ તણું સૌ માનવી,
સજ્જનો સાથે કરવાનું સંવાદ રાખવું.

કહી શકાય વાત ખાનગી પેટછૂટી જ્યાં,
એવું પણ એકાદ જણ ઉસ્તાદ રાખવું.

આખરે છીએ બંદા પ્રભુના તો આપણે,
સારું નિહાળી આપવાનું દાદ રાખવું.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.
#રાખવું

Gujarati Poem by Chaitanya Joshi : 111442620
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now