રાખવું શું હવે ને આપવું શું?
પાસે હોવું શું ને દૂર હોવું શું?
માનવીનું હોવું શું ને ન હોવું શું?
જીવન મૃત્યુના ચક્રનું હોવું શું?
આત્મા ને પરમાત્માનું હોવું શું?
પ્રાણ થકી આ જીવનું હોવું શું?
પૃથ્વી પર આ સૃષ્ટિનું હોવું શું?
જીવની ગતિનું આ હોવું શું?
#રાખવું