રાખવું
રાખવું શબ્દનો અર્થ/મર્મ જમીન-આસમાન જેટલો ત્યારે બદલાઇ જાય છે જ્યારે એની સાથે કોઈ બીજો શબ્દ જોડાય છે.
દાખલા તરીકે
વેર રાખવું / ધ્યાન રાખવું
આપણાં જીવનમાં પણ કંઇક આવુજ છે જ્યારે
આપણી સાથે કોઈ કે કોઈની સાથે આપણે જોડાઇએ છે
#રાખવું

Gujarati Thought by Shailesh Joshi : 111442613

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now