ધ્યાન રાખવું પોતાના વર્તન નું બીજા જોડે બોલવામાં..
ધ્યાન રાખવું કોઈ સ્ત્રી ના આત્મસન્માન નું...
ધ્યાન રાખવું આ દેશ માટે તમારા કર્તવ્યો અને ફરોજો નું...
ધ્યાન રાખવુ તામર કુટુંબ અને આ સમાજનું...
બીજું ઘણુંજ છે જો તમારે ધ્યાન રાખવું જ હોય તો...
આ બધું ધ્યાન રાખવાનું છે એનું પણ તમે ધ્યાન રાખજો....🙏 ભાવિન..
#રાખવું