આપણી પ્રથમ મુલાકાત યાદ નથી,
સપ્તપદીના વચનો પણ યાદ નથી.
મારે તારું હંમેશા ધ્યાન #રાખવું .
એના સિવાય બીજું કંઈ જ યાદ નથી.

#રાખવું

Gujarati Romance by Ashok Upadhyay : 111442481
Varsha Shah 6 year ago

એટલા માં બધું આવી ગયું

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now