Prem_222:

રાખવા તો છે બધાને દિલમાં,
પણ નિભાવી નથી શકતો,
પ્રેમ તો હર એક પર છે મનમાં,
પણ અપનાવી નથી શકતો.

#રાખવું

Gujarati Microfiction by Prem_222 : 111442480

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now