અંતર જ રાખવું હતું તો અંતર માં સ્થાન નતું આપવું.
વિરહની વેદનામાં અમારું નામ લખવું હતું તો,
પ્રેમના સગપણમાં અમારું ધામ નતું રાખવું.

#રાખવું

Gujarati Whatsapp-Status by Chandani : 111442475

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now