જીવનમાં શું સાથે રાખવું અને શું ન રાખવું એ આપણે જાતે નક્કી કરવાનું છે. બધાં સાથે બદલો લેવાની વાતો યાદ રાખીશું તો ક્યારેય ખુશ નહીં રહીશું અને માફ કરી દઈશું તો શાંતિથી રહેવાશે.

#રાખવું

Gujarati Thought by Tr Mrs Snehal Rajan Jani : 111442392

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now